મદદનીશ શ્રમ આયુક્તની કચેરી બોટાદ ખાતે ફરજ બજાવતા શ્રી જે.સી.ચૌહાણ સાહેબ ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rn6oolugf0k4ymfl/" left="-10"]

મદદનીશ શ્રમ આયુક્તની કચેરી બોટાદ ખાતે ફરજ બજાવતા શ્રી જે.સી.ચૌહાણ સાહેબ ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું


મદદનીશ શ્રમ આયુક્તની કચેરી બોટાદ ખાતે ફરજ બજાવતા મદદનીશ સરકારી શ્રમ અધિકારી શ્રી જે.સી. ચૌહાણ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં કચેરીના વડા મદદનીશ શ્રમ આયુકતશ્રી એન. ડી. પાઠક તથા સરકારી શ્રમ અધિકારી શ્રી ડી.એસ. બલ્યા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ બોટાદ તેમજ કચેરી સ્ટાફ અને વિવિધ આગેવાનોમાં જગદીશભાઈ ચૌહાણ તથા રાકેશભાઈ હડીયલે જિલ્લા સેવા સદન ખસ રોડ બોટાદ ખાતે તેઓના વિદાય સમારંભમાં હાજરી આપી હતી.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]