માળીયા હાટીના તાલુકા ભાજપ સરપંચશ્રીઓનું ભવ્ય સંમેલન યોજાશે - At This Time

માળીયા હાટીના તાલુકા ભાજપ સરપંચશ્રીઓનું ભવ્ય સંમેલન યોજાશે


હાલ વિધાનસભાની ચૂંટણી પડઘમ વાગી રહ્યા ત્યારે હાલમાળીયા હાટીના તાલુકા ભાજપ સરપંચશ્રીઓનું હાટી ક્ષત્રીય સમૂહ લગ્ન ગ્રાઉન્ડ ખાતે તા. 4/9/22ના રવિવારે બપોરે 2,30 કલાકે ભવ્ય સંમેલન માટેની તડામાર તૈયારી થઈ રહી છે આ સરપંચ સંમેલન માં કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલા ,પ્રદેશ મહામંત્રી સંસદ વિનોદભાઈ ચાવડા, પ્રભારી જૂનાગઢ જિલ્લા ધવલ દવે, જુનાગઢ જીલ્લાના સંસદ રાજેશ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે બીજી તરફ સૂત્રોના અહેવાલ કેટલાક આગેવાનો ભાજપનો કેસરીઓ ખેશ ધારણ કરે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.