વિસાવદરના કમરતોડ રોડ જનતા માટે ભારે ત્રાસદાયક સ્થિતિવિસાવદર ની મેઈન બજારમાં રોડ ગોતવો પડે તેવી સ્થિતિ - At This Time

વિસાવદરના કમરતોડ રોડ જનતા માટે ભારે ત્રાસદાયક સ્થિતિવિસાવદર ની મેઈન બજારમાં રોડ ગોતવો પડે તેવી સ્થિતિ


વિસાવદરના કમરતોડ રોડ જનતા માટે ભારે ત્રાસદાયક સ્થિતિવિસાવદર ની મેઈન બજારમાં રોડ ગોતવો પડે તેવી સ્થિતિ

વિસાવદર ની ખાડાનગરીમાં આપનું સ્વાગત છે તેવા બોર્ડ મારવાનું નગર પાલિકા ભુલીગ્ય હોય તેવું લાગેછે આમ જોઈએ તો વિસાવદર મા નગર પાલિકામાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી જાણેકે વિસાવદર ને ગ્રહણ લાગીગ્યું હોય તેવું લાગેછે કારણ કે વિસાવદર મા નગરપાલિકા દ્વારા હજુ તો એક વર્ષ પહેલાબનાવેલ સિમેન્ટ રોડ તોડીને ફરિપાછાબનાવેલ અને તેમાં ઉપરથી કોન્ટ્રાકટ અને સતાધારી પક્ષ ના હોદેદારો મલાય ખાઈગયા પણ વિસાવદર નો મેઈન રોડ ઉપર ખાડા બુરવાની તસ્દી લીધીનથી લોકમુખે ચર્ચાસાંભળવા મળેલ મુજબ ગત ચોમાસામા નગરપાલિકા દ્વારા 75લાખ રૂપિયા મેઈન રોડના ખાડા બુરવામાં નાખ્યા છે તો 75લાખ રૂપિયા મા તો મેઈન બજારનો રોડ બનીજાત તેવું સંભળાય રહ્યું છે આ રોડ બાબત વિસાવદર શહેર આમ આદમી પાર્ટી ના સહસઁગઠન મઁત્રી અનિલ માલવિયાંદ્વારા રોસ વ્યક્તકરેલ છે

વિસાવદર વિધાનસભા સહસંગઠન મંત્રી અનિલ માલવિયાએ રસ્તા બાબતે ભારે રોષ વ્યકત કરેલ છે.મેઈન રોડના રસ્તાઓ દર વર્ષે અનેકવાર બન્યાની ઘટના છે છતાં અત્યારે જોવો તો રોડમાં ખાડાની જગ્યાએ કયાંક કયાંક ખાડાઓ વચ્ચે રોડ દેખાય છે.સતા પક્ષ અને વિરોધ પક્ષ બંને એકબીજા સાથે આ રોડના કામમાં મીલીભગત ધરાવતા લાગે છે.લોકોની સમસ્યાઓ સમજવા કરતા તાંગડધિન્ના કરતા સતાધીશોની આંખ કયારે ઉઘડશે. ભ્રષ્ટાચાર સામેની લડાઇ સતત ચાલુ રહેશે.ઈમાનદાર પક્ષના નેતાએ હુંકાર કર્યો છે કે પ્રજાના પૈસે ઉજાણીઓ કરતા નેતાઓ અને લાંચીઆ અફસરોને આગામી દિવસોમાં ખુલ્લા પાડવામાં આવશે.
હાલ લોકોમાં વિસાવદર ના મુખ્ય બજારના રોડના કામમાં આટલા ભ્રષ્ટાચાર માટે જવાબદાર સામે તાત્કાલિક પગલા લેવા માંગ ઉઠી છે.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.