ધોલેરા વટામણ રોડ પર પીપળી ગામ પાસે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iqvut25p5xcjpwou/" left="-10"]

ધોલેરા વટામણ રોડ પર પીપળી ગામ પાસે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત.


ધોલેરા વટામણ રોડ પીપળી ગામ પાસે અકસ્માત.
ટ્રક અને ઇકકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માત માં ત્રણ વ્યક્તિઓ નાં ઘટના સ્થળે મોત
અન્ય ચાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
પીપળી/ વટામણ/ બગોદરા ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
ઇજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા.
ઇકકો માં સવાર તમામ લોકો સવારે શિહોર થી ખેડા જવા માટે નીકળ્યા હતા.
ઈકકો ગાડી નંબર : GJ05 JK 5278

ઇજાગ્રસ્તો

(૧) ગાંડાભાઈ કમાભાઇ જોટાણા ૪૫ વર્ષ
ગામ : જીથરી. તા.શિહોર
(૨) બુધાભાઇ ડાયાભાઇ જોટાણા
ગામ : મોટા સુરકા. તા.શિહોર

મૃતકો

૧. સુખાભાઈ જેઠાભાઈ મકવાણા
ગામ : શિહોર જી. ભાવનગર
૨ . ગોવિંદભાઈ હમિરભાઇ ગોહેલ
ગામ : ઇશ્વરીયા. તા. શિહોર
૩ . વિહાભાઇ લખમણભાઇ ખાભળિયા
ગામ : રામધરી તા. શિહોર

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]