ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ભાવનગર દ્વારા આજે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rhhqavpqpkopmttt/" left="-10"]

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ભાવનગર દ્વારા આજે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.


ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ભાવનગર દ્વારા આજે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા તારિખ 1.9.2022 ના રોજ ઍસ.આઇ ડીપ્લોમા કોર્સ 2022 બેચ ના વિદ્યાર્થીઓ અને તેમનો સ્ટાફ તથા પત્રકાર મિત્રો સાથે ભાવનગર બ્લ્ડ બૅન્ક અને ફેકલ્ટી ડો શ્રી દિનેશ ગોહિલ સાહેબ ના સહયોગ દ્વારા રક્ત દાન કેમ્પ નુ આયોજિત કરવામાં આવેલ જેમા સંસ્થા ના વડા શ્રી ડો પ્રતિક બી વ્યાસ સાહેબ ઍ વિદ્યાર્થીઓ ને અને બ્લ્ડ બૅન્ક એમ.ઓ ડો ગોહિલ સર ને આજના દિવસ સંસ્થા ના ફાઉન્ડર શ્રી સી.ડી બર્ફિવાલા સર ના જન્મ દિન નિ વિશિષ્ટ શૈલીમાં ઉજવણી કરવા બદલ પ્રેરકબળ પૂરું પાડવા અને અભિનંદન પાઠવેલ. અને રક્તદાન મહાદાન ના સૂત્રને સફળ બનાવ્યું હતું.

રિપોર્ટ= ચિરાગ જાની


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]