જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનને જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ - At This Time

જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનને જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ


માળીયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રીય સમાજના આગેવાન અને જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી દિલીપસિંહ નાજાભાઈ સીસોદીયા આપને દરેક દિશાઓમાંથી આપને સુખ સફળતા, સંતોષ, તંદુરસ્તી પ્રાપ્ત થાઓ. આપ આપના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવો, તથા આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓ થી ઝળહળતું રહે એવી કુળદેવી માતાજી પાસે હૃદય પૂર્વકની પ્રાર્થના..જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...

“સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે"

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.