અરવિંદભાઈ દવેનો આજે જન્મદિવસ છે - At This Time

અરવિંદભાઈ દવેનો આજે જન્મદિવસ છે


ધારી ના પત્રકાર અરવિંદભાઈ દવેનો આજે જન્મદિવસ છે તેઓ ધારીના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાન તેમજ પત્રકાર ક્ષેત્રે વિશિષ્ટ નામના ધરાવે છે તેઓના જન્મદિવસ નિમિત્તે વાંકુ ની ધાર ના મહંત રામ બાલકદાસ બાપુ તેમજ ચાપરડા ના ક્રાંતિકારી સંત એવા પૂજ્ય મુક્તાનંદ બાપુના આશીર્વાદ પાઠવેલ તેમજ ધારી તાલુકાના રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ તેમજ મિત્ર મંડળ સહિત તેમના મોબાઈલ નંબર 99 2 45 24 2 66 પર અભિનંદન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.