બાવળાના બગોદરા ગામે 55 વર્ષના પુરુષનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું - At This Time

બાવળાના બગોદરા ગામે 55 વર્ષના પુરુષનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું


રાજ્ય માં હાર્ટ એટેક ના આવી રહ્યા છે ત્યારે વધુ એક રાજ્ય માં વધુ એક હાર્ટ એટેકથી મોત
અમદાવાદ ગ્રામ્ય માં બાવળા તાલુકા ના બગોદરા ગામમાં પુરુષ નુ હાર્ટ એટેકથી મોત
બગોદરીયા મૂળજીભાઈ ફુલાભાઈ ઉ.વ 55 વર્ષહાર્ટ એટેક થી મોત નિપજ્યું હતુ
રહે. બગોદરા મૂળગામ, દેવપરા તા. લીંબડી
છાતીમાં અચાનક દુખાવો બાદ ઢળી પડ્યા
પરીવાર પર આભ ફાટ્યું મોત થી પરીવાર માં શોક નો માહોલ
રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.