આજ રોજ નારી વંદન સપ્તાહ ઉજવણી અનંતગર્ત જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કે વી કાતરીયા સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી હેતલ બેન દવે ના માર્ગદર્શન હેઠળ - At This Time

આજ રોજ નારી વંદન સપ્તાહ ઉજવણી અનંતગર્ત જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કે વી કાતરીયા સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી હેતલ બેન દવે ના માર્ગદર્શન હેઠળ


બેટી બચાવો બેટી પઢાવો ની ઉજવણી તારી હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી વર્ષાબેન ગોહેલ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ જેમાં સખી સેન્ટર નારી અદાલત વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર 181 અભયમ મહિલા હેલ્પલાઇન શી ટીમ પોલીસ સ્ટેશન સંકલનમાં રહી કાર્યક્રમનું આયોજન બોટાદ સરકારી હાઈસ્કૂલમાં કરવામાં આવેલ જેમાં ઓએસસી સેન્ટરના મેઘનાબેન મહેતા દ્વારા સેન્ટર વિશે 181 અભય મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલર પટેલ ખુશ્બુબેન દ્વારા 181 એપ્લિકેશન તેમજ 181 વિશે માહિતી આપેલ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના પૂજાબેન પરમાર દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવેલ નારી અદાલતના ઇલાબેન દ્વારા નારી અદાલત વિશે માહિતી આપવામાં આવેલ બોટાદ પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીંકલબેન દ્વારા કાયદાકીય માર્ગદર્શન અને માહિતી આપવામાં આવેલ બોટાદ શી ટીમ દ્વારા સીટીમ કામગીરી વિશે તેમજ ઈ.એફ.આઇ.આર એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીબીએસસી કાઉન્સિલર રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ ઈન pbsc બોટાદ

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.