હિંમતનગર સહકારી જીન રોડ પર કલા ઉત્સવ ની પાછળ પથ્થર માં દટાઈ - At This Time

હિંમતનગર સહકારી જીન રોડ પર કલા ઉત્સવ ની પાછળ પથ્થર માં દટાઈ


તારીખ - ૨૦/૦૮/૨૦૨૨ ના રોજ સહકારી જીન રોડ પર કલા ઉત્સવ ની પાછળ પથ્થર માં દટાઈ ગયેલી ગાય ને સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ( SSPCA ) તાત્કાલિક ક્રેન બોલાવીને બહાર કાઢીને ડૉ એકતા પટેલ દ્વારા ઈમરજન્સી સારવાર કરીને SSPCA ની ગાડી માં ઇડર પાંજરાપોળ મોકલી આપવામાં આવી....
સુરેશભાઈ પ્રજાપતિ
જગતસિંહ પરમાર
ધવલભાઇ સુથાર

અહેવાલ રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.