હિંમતનગર દાવડ રોડ આવેલા રંગપુર પાટિયા જોડે અકસ્માત થયો - At This Time

હિંમતનગર દાવડ રોડ આવેલા રંગપુર પાટિયા જોડે અકસ્માત થયો


હિંમતનગર તાલુકાના ઇલોલ દાવડ રોડ ઉપર રાત્રી દરમિયાન અકસ્માત
હિંમતનગર દાવડ રોડ આવેલા રંગપુર પાટિયા જોડે અકસ્માત થયો

Eeco ગાડી અને બાઈક વચ્ચે થયો અકસ્માત

જેમાં બાઈક સવાર જગા ઉપર જ મૃત્યુ પામ્યો હતો

બાઈક સવાર ઈલોલ ગામના વતનની કિરપાલ સિંહ સોલંકી નું ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે

અહેવાલ જવાહર વણજારા ઇલોલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.