બોટાદ વહિવટી તંત્રએ મતદારોને જાગૃત કરવા લગ્ન કંકોત્રીની આબેહૂબ ચૂંટણી કંકોત્રી બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી - At This Time

બોટાદ વહિવટી તંત્રએ મતદારોને જાગૃત કરવા લગ્ન કંકોત્રીની આબેહૂબ ચૂંટણી કંકોત્રી બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી


બોટાદ વહિવટી તંત્રએ મતદારોને જાગૃત કરવા લગ્ન કંકોત્રીની આબેહૂબ ચૂંટણી કંકોત્રી બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી

લોકસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે વહિવટી તંત્ર દ્વારા અવનવા કાર્યક્રમો કરી મતદારોને જાગૃત કરાઈ રહ્યાં છે. ત્યારે બોટાદ વહિવટી તંત્ર દ્વારા મતદારોને આકર્ષવા લગ્ન કંકોત્રીની આબેહૂબ ચૂંટણી કંકોત્રી બનાવી છે. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.