ગણતરીના કલાકોમા મોબાઈલ સ્નેચીંગનો ગુન્હો ડિટેક્ટ કરતી ભવનાથ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qfhjsfp5inez0evl/" left="-10"]

ગણતરીના કલાકોમા મોબાઈલ સ્નેચીંગનો ગુન્હો ડિટેક્ટ કરતી ભવનાથ પોલીસ


ગણતરીની કલાકોમાં મોબાઇલ સ્નેચીંગનો ગુન્હો ડીટેકટ કરતી ભવનાથ પોલીસ

જુનાગઢ રેન્જના ડી.આઇ.જી.શ્રી મનિંદર પ્રતાપસિંઘપવાર સાહેબ તથા જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિકાકી ીનેજા વાસમીની સાહેબ નાઓએ ચોરી ચીલઝડપની ગુઓ ડીટેકટ કરવાની સૂચના આપેલ હોય આર્થી નાયબ મલીસ અધિક્ષકશ્રી પ્રદિપ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.શ્રી એમ.સી.ચુડાસમા તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભવનાથ પોલીસ સ્ટેશન ગુ.ર.ન પાર્ટ- એ ૧૧૨૦૩૦૦૩૨૨૦૦૩૯૪૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯૭૩), ૧૧૪ મુજબના ગુન્હાના કામે ફરીયાદીનો રીયલમી ૯ કંપનીનો વાઇટ કલરની બોડીવાળો મોબાઇલ ફોન જૈના IMEI નંબર-૮૬૧૩૨૪૦૬૦૫૯૩૮૧૩ ના છે જેની કિ. રૂ.૧૫,૦૦૦/- નો બે અજાણ્યા ઇસમો આંચકી (ઝુટવી ભાગી ગયેલ જે ગુન્હાના આરોપીઓને બાતમી આધારે ગુન્હો બન્યાના ગણતરીના કલાકોમાં પકડી તેની પાસેથી ઉપરોકત ગુન્હામાં ગયેલ મોબાઇલ ફોન તથા ગુન્હો કરવામાં વપરાયેલ મો.સા. હિરો સ્પ્લેન્ડર પ્લસ GJ-11CB 8113 ની કબ્જે કરી આરોપીને તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) પ્રેમભાઇ પવિણભાઇ સોલંકી જાતે દે પુ. ઉવ.૨૦ રહે. જુનાગઢ કામદાર સોસાયટી, ગરબી ચોક પાસે, (ર) દિવાન ઉર્ફે ડાડો બકુલભાઇ ઝાલા જાતે-દે.પુ. ઉ.વ.રર રહે.કામધર સોસા. પ્રવાસ હાનીની વાડી પાસે, જુનાગઢ

આમ ઉપરોકત કામગીરી ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.એમ.સી ચુડાસમા તથા ASI રામદેભાઇ બામરોટીયા, HC રાજુભાઇ ઉપાધ્યાય. યુસુફભાઇ સીડા તથા PC સંદિપભાઇ વાદીયા. કૌશીકભાઇ ડાકી, રાજુભાઇ ગરચર, અશ્વિનભાઇ મકડીયા, વિગેરેએ કરેલ છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]