જાણો જસદણ માર્કેટીંગ યાર્ડ ક્યારે બંધ રહેશે ? - At This Time

જાણો જસદણ માર્કેટીંગ યાર્ડ ક્યારે બંધ રહેશે ?


જાણો જસદણ માર્કેટીંગ યાર્ડ ક્યારે બંધ રહેશે ?

તા:૧૪/૦૧/૨૦૨૩ ને શનિવારના રોજ "મકરસંક્રાંતિ" નિમિત્તે માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. જેની સર્વેએ નોંધ લેવી.જે બજાર સમિતિ-જસદણ દ્વારા જણાવાયું છે.

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.