જસદણના વિરનગર ગામે ચોરીનો બનાવ - At This Time

જસદણના વિરનગર ગામે ચોરીનો બનાવ


જસદણના વિરનગર ગામે ચોરીનો બનાવ

2 ઓઇલ મીલમાં ચોરી થઈ

મહાદેવ ઓઇલ મીલ અને નીલકંઠ ઓઇલ મીલમાં ચોરી

સમગ્ર ઘટના CCTV માં કેદ

રોકડ ₹1.30 લાખ રૂપિયાની ચૉરી

વિરનગર ગામે 2 મહિના 6 ચોરીના બનાવ બન્યા

ચોરીનો એક પણ ભેદ નથી ઉકેલાયો અને પોલીસ તંત્ર એક્શનમાં
આગળની કાર્યવાહી આટકોટ પોલીસ હાથ ધરવામાં આવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.