બોટાદ જીલ્લા પોલીસ વડા કિશોર એફ બળોલીયા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સહીત ના પોલીસ અધિકારીઓ વિસામણ બાપુ ની જગ્યા પાળીયાદ ના દર્શને પધાર્યા - At This Time

બોટાદ જીલ્લા પોલીસ વડા કિશોર એફ બળોલીયા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સહીત ના પોલીસ અધિકારીઓ વિસામણ બાપુ ની જગ્યા પાળીયાદ ના દર્શને પધાર્યા


બોટાદ જીલ્લા પોલીસ વડા કિશોર એફ બળોલીયા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સહીત ના પોલીસ અધિકારીઓ વિસામણ બાપુ ની જગ્યા પાળીયાદ ના દર્શને પધાર્યા

તા.૨૩/૦૫/૨૦૨૩ ને કાર્યક્રમ અંતરગત પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા સુધી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.પી. શ્રી બાલોલીયા સાહેબ તેમજ ડી.વાય.એસ.પી. શ્રી મહર્ષિ રાવલ સાહેબ , એસ.ઓ.જી ના પી.આઈ. શ્રી એ.જી. સોલંકી સાહેબ , બોટાદ ટાઉન પી.આઈ. શ્રી વી.બી.દેસાઈ સાહેબ , તાલુકા પી.આઇ.શ્રી એમ.જી.જાડેજા સાહેબ , પી.એસ.આઇ શ્રી એસ.કે.જાડેજા સાહેબ અને સાથે પાળિયાદ પી.એસ.આઇ.શ્રી રાવલ મેડમ એમના સ્ટાફ સહિત અધિકારીશ્રીઓ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શન કરેલ હતા તેમજ રામકુંજ નિવાસ સ્થાને મહંત શ્રી નિર્મળાબા ઉનડબાપુ ના દર્શન અને આશીર્વાદ લીધેલ હતાભયલુબાપુ સાથે શુભેરછા મુલાકાત લીધેલ હતી ત્યારબાદ ભયલુબાપુ સાથે તમામ અધિકારી અને પોલીસ જવાનો એ ભોજન પ્રસાદ લીધેલ હતો અને ખુબ રાજીપો અને પ્રસન્નતા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.