મહિસાગર : સંતરામપુર ST ડેપો ખાતે આવેલ વર્કશોપ ના 2 કર્મીઓ ફરજ દરમિયાન ઉંગતા ઝડપાતા તાત્કાલીક કરાયા સસ્પેન્ડ - At This Time

મહિસાગર : સંતરામપુર ST ડેપો ખાતે આવેલ વર્કશોપ ના 2 કર્મીઓ ફરજ દરમિયાન ઉંગતા ઝડપાતા તાત્કાલીક કરાયા સસ્પેન્ડ


મહિસાગર જિલ્લાનાં સંતરામપુર ST ડેપો ખાતે આવેલ વર્કશોપ ના 2 કર્મીઓ ફરજ દરમિયાન ઉંગતા ઝડપાતા તાત્કાલીક કરાયા સસ્પેન્ડ.

જેમાં સુત્રો અનુસાર સંતરામપુર ST ડેપો મેનેજર દ્વારા મોડી રાત્રીના વકૅશોપ ખાતે કામગીરી ની ચકાસણી કરાતા બે કમૅચારીઓ ચાલુ ફરજે ઉંઘતા રંગે હાથે ઝડપાયા હતા.

આ 2 કર્મીઓને ફરજપરની બેદરકારી ના કારણે તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવતા અન્ય ST ના કર્મીઓમાં પણ ફફડાટ.
અન્ય ફરજ બજાવતા કર્મીઓ પણ થયા એલર્ટ.

રિપોર્ટર અરવિંદભાઈ એચ ખાંટ.
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.