કચ્છ નાં પરિવાર ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ચેક પોસ્ટ નજીક અકસ્માત નડીયો સારવાર અર્થે પોરબંદર ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા - At This Time

કચ્છ નાં પરિવાર ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ચેક પોસ્ટ નજીક અકસ્માત નડીયો સારવાર અર્થે પોરબંદર ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા


કચ્છ નાં પરિવાર ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગંધવી ચેક પોસ્ટ નજીક અકસ્માત નડીયો સારવાર અર્થે પોરબંદર ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર દ્વારકા થી પોરબંદર તરફ આવતો એક પરિવાર ને ગાંધવી ચેકપોસ્ટ નજીક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા પુલના ડીવાઈડર પર ટાયર અથડાતાં અક્સ્માત સર્જાયો હતો જેને પહેલ કાર માં બેઠેલા કચ્છ નાં પરિવારના પાંચેય સભ્યો નેઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે ૧૦૮ ની મદદે પોરબંદર ની સરકારી ભાવસિંહજી હોસ્પિલ ખાતે ખસેડવા આવ્યા હતા. અક્સ્માત સમયે ગાંધવિ ચેકપોસ્ટ પર ફરજ પરનાં પોલીસ કર્મીઓ ની સરાહનીય કામગીરી સામે આવી હતી મહિલા પોલીસ કર્મી ભાવનાબેન જે મેઘનાથી મનાવતા ધોરણે અક્સ્માત થતાં તાત્કાલિક દોડી ગયા હતા અને કારમાંથી બહાર કાઢી ને હોસ્પિટલ ખાતે પોહચડવામાં મદદ કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.