જસદણમાં રીધમ ડાન્સ એકેડમી દ્વારા સ્પેશિયલ નવરાત્રી ઓફર જાહેર કરી છે જેમાં તા. ૨૫ / ૭/૨૦૨૨ સોમવાર નાં રોજ ગરબા ક્લાસ ચાલુ થઈ ગયા છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pwhvftivn6brcwky/" left="-10"]

જસદણમાં રીધમ ડાન્સ એકેડમી દ્વારા સ્પેશિયલ નવરાત્રી ઓફર જાહેર કરી છે જેમાં તા. ૨૫ / ૭/૨૦૨૨ સોમવાર નાં રોજ ગરબા ક્લાસ ચાલુ થઈ ગયા છે.


જસદણમાં રીધમ ડાન્સ એકેડમી દ્વારા સ્પેશિયલ નવરાત્રી ઓફર જાહેર કરી છે જેમાં તા. ૨૫ / ૭/૨૦૨૨ સોમવાર નાં રોજ ગરબા ક્લાસ ચાલુ થઈ ગયા છે.

🧚🏽‍♀️નવરાત્રિ માટેના કલાસ સ્ટેપ શીખવા માટે 1 ઓગષ્ટ થી નવરાત્રી સુધી ચાલુ રહેશે.

બહેનો માટે સમય ૩ થી ૪ અને ૪ થી ૫ ,સાંજે ૮ થી ૯ અને ૯ થી ૧૦
બાળકો માટે સમય ૫ થી ૬ અને ૬ થી ૭

☎️ભાવિકા ઘેલાણી
કિશન પટેલ ૮૨૬૪૬૯૩૧૩૨

(ફક્ત નાના બાળકો અને બહેનો માટે કલાસ)

🌎ચિતલિયા રોડ, ભગવાન પરા, આલ્ફા હોસ્ટેલની બાજુમાં, જસદણ

Advertisement By AT THIS TIME NEWS JASDAN


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]