બજરંગ યુવા ગ્રૂપ દ્વારા સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકાના રાતીધર ગામે rss (રાષ્ટ્રીય સેવક સંઘ) ની બેઠક યોજાય - At This Time

બજરંગ યુવા ગ્રૂપ દ્વારા સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકાના રાતીધર ગામે rss (રાષ્ટ્રીય સેવક સંઘ) ની બેઠક યોજાય


✍🏻✍🏻✍🏻✍🏻
*આર. એસ.એસ. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) એ ભારત દેશ ના દરેક મોટા શહેર થી લઈ ને છેવાડાનાં નાના માં નાના ગામડા માં કામ કરતી દેશ ની મોટા માં મોટી સંસ્થા છે*
*જેનું મુખ્ય કામ તેના કાર્યકરો દ્વારા હિંદુ સમાજની ઘરોહરની રક્ષા અને હિંદુ સમાજમા એકતા દ્વારા રાષ્ટ્રઘડતર છે. આ ઉપરાંત સંઘ તેના કાર્યકરોમાં શિસ્ત, નીડરતા, વીરતા અને નિસ્વાર્થ સમાજસેવા જેવા ગુણો દ્વારા સમાજ અને રાષ્ટ્ર સેવાનો છે*
*આવી જ પહેલ ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકા ના રાતીધાર ગીર ગામે કરવામાં આવી છે જેમાં બજરંગ યુવા ગ્રુપ દ્વારા શરૂઆત કરવામાં આવી છે,જેના મોટી સંખ્યા માં યુવાનો,વડીયો,અને અગ્રણીઓ જોડાયા હતા*
*તેમજ નિયમિત રીતે દર શનિવારે રાતીધાર ગામે rss દ્વારા સભા કરવામાં આવે છે અને લોક ઉપયોગી માહિતી તેમજ હિંદુ સમાજ કઈ રીતે એક થાય..?યુવાનો રાષ્ટ્રઘડતર માં કેવી રીતે ઉપયોગી બને..?હિન્દૂ સમાજ એક થાય જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે*
*જેથી આ સંદેશો સમગ્ર ગીર સોમનાથ જિલ્લા,સમગ્ર દેશ અને સમગ્ર રાજ્ય માં જાય અને દરેક ગામડામાં આવું આયોજન કરવામાં એવા તે હેતુ થી રાતીધાર ગામ ના બજરંગ યુવા ગ્રુપ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું*

*આભાર સહ....*
*વાજા કલ્પેશ*
*રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ*
*એક સામાન્ય નાગરિક*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.