દાહોદ તાલુકાના મંગળમહુડી નજીક રેલ્વે ટ્રેક પર અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા અપ ડાઉન રેલવે ટ્રેક બંધ કરાયા - At This Time

દાહોદ તાલુકાના મંગળમહુડી નજીક રેલ્વે ટ્રેક પર અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા અપ ડાઉન રેલવે ટ્રેક બંધ કરાયા


દાહોદ તાલુકાના મંગળમહુડી નજીક રેલ્વે ટ્રેક પર અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા અપ ડાઉન રેલવે ટ્રેક બંધ કરાયા

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ નજીક મંગલમહુડી ગામના રેલ્વે સ્ટેશન પર અકસ્માત સર્જાયો છે જે અકસ્માતમાં ગુડ્સ ટ્રેનના 15 થી વધુ ડબ્બાઓ રેલ્વે ટ્રેક થી નીચે ઉતરી જવાની જાણકારી મળતા દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે હાલ તો જાણવા મળ્યા અનુસાર આં ગથના માં કોઈ જાન હાની થવા પામી નથી પણ રેલ્વે વિભાગ દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાયએ પહેલાજ અપ એન્ડ ડાઉન દિલ્હી અને બોમ્બે માર્ગ બંધ કરી દેવાની જાણકારી પ્રાપ્ત થવા પામી છે હાલ તો દાહોદ નજીક રેલ્વે ટ્રેક પર થી માલ ગુડ્સ ટ્રેનના ડબ્બા દાહોદ નજીક મંગળમહુડી નજીક ટ્રેક પર થી ઉતરી જવાની જાણકારી દાહોદના રેલ્વે વિભાગને થતા રેલ્વે વિભાગ ના અધિકારીઓ સહિત રેલ્વે RPF અને GRP પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયાનુ જાણવા મળેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon