સુરત ના પાલ અડાજણ માં દબંગ SMC અધિકારીઓ વિરુદ્ધ અંતે પોલીસ ફરિયાદ દાખલ - At This Time

સુરત ના પાલ અડાજણ માં દબંગ SMC અધિકારીઓ વિરુદ્ધ અંતે પોલીસ ફરિયાદ દાખલ


સુરત ના પાલ અડાજણ માં દબંગ SMC અધિકારીઓ વિરુદ્ધ અંતે પોલીસ ફરિયાદ દાખલ

સુરત શહેર માં પેટિયું રળતા ગરીબ પરિવારો ખુલ્લા માં વેપાર ધંધો કરતા દે પૂ સમાજ ની મહિલા ઓ અને પુરૂષો ને બેફામ માર મારી ગંભીર ઇજા પહોંચાડી સતા ઓ દૂર ઉપીયોગ કરતા દબંગ SMC અધિકારી વિરુદ્ધ અંતે પોલીસ ફરિયાદ દાખલ કરાયા નાના માણસો ને રોડ ઉપર બેફામ માર મારવા નો પોલીસ ને પણ અધિકાર નથી આપ્યો પોલીસ પ્રશિક્ષણ ની જોગવાઈ નાના માણસ ને પેટિયું રળી પોતા નું ગુજરાન ચલાવતા પથણા પાથરી છૂટક વેપાર કરતા ગરીબ પરિવારો પ્રત્યે આટલી બધી તંત્ર ને કેમ નારાજગી ? અસંખ્ય મહિલા અને પુરૂષો ઉપર બેફામ લાઠી ચલાવનાર દબંગ SMC અધિકારી વિરુદ્ધ મહા મુશ્કેલી એ ફરિયાદ લેવાઈ ઓપીડી ઓન રજીસ્ટર સારવાર લેનાર પીડિત મહિલા ની ફરિયાદ લેવા માં પણ તંત્ર ના અખેડા કેમ ? સુરત ના પાલ અડાજણ વિસ્તાર માં રોજે રોજ નું રળી ને ખાનાર ગરીબ પરિવારો ને વારંવાર એસ એમ સી કે પોલીસ દ્વારા પજવણી અને બેરહેમી પૂર્વક માર મારવા નું સમાન ફેંકી દેવાની ઘટના ઓ સામાન્ય બની રહી છે ત્યારે દરેકને રોજગારી મેળવવા નો અધિકાર નથી? દબાણ ના નામે ગરીબો ની પજવણી કરતું તંત્ર ગેરકાયદેસર બાંધકામ માં આંખ આડા કાન કરે છે અને તવગરો ની ખુશામત કરે છે ભારે નારાજગી સાથે સામાજિક સંગઠનો અને ગરીબ પરિવારો ની રજૂઆતો થી અંતે પોલીસ ફરિયાદ દાખલ કરાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.