રાજુલાનું ગૌરવ... - At This Time

રાજુલાનું ગૌરવ…


રાજુલા શહેર માં આવેલ સૌથી જૂની પેઢી ન્યૂ મેડિકલ સ્ટોર ( અલીભાઈ દવા વાળા) નાં પુત્ર એ રાજુલા ને અપાવ્યું ગૌરવ

રાજુલા શહેરનું તેમજ લક્ષ્મીધર પરિવાર નું ગૌરવ વધારતા ડો. ઇબ્રાહીમ અસગરઅલી લક્ષ્મીધર

રાજુલા શહેર માં મેડિકલ ક્ષેત્રે ખુબજ બહોળું નામ ધરાવતા રાજુલા ન્યુ મેડીકલ સ્ટોર્સ લક્ષ્મીધર પરિવારના પુત્ર
ઈબ્રાહીમ અસગરઅલી લક્ષ્મીધર દ્વારા હાલમાં જ ડોક્ટરની MBBS ડિગ્રી હાંસલ કરવામાં આવી છે ત્યારે આ પરિવાર માટે તેમજ રાજુલા શહેર માટે ગૌરવ ની વાત છે વિષેશ ઇબ્રાહીમભાઈ અસગરઅલી લક્ષ્મીધર નો સમગ્ર પરિવાર વર્ષોથી મેડિકલ ક્ષેત્ર તેમજ સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા છે રાજુલા શહેરમાં આવેલું રાજુલા ન્યુ મેડિકલ સ્ટોર્સ જે વર્ષોથી ચાલી રહ્યું છે તેમના પૌત્ર છે ડોક્ટર ઈબ્રાહીમ અસગરઅલી લક્ષ્મીધર અને તેમની આ સફળતા બદલ સમગ્ર રાજુલા શહેર તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યું છે.

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.