સમસ્ત ભુરખીયા ગામ પરિવાર સુરત ખાતે બીજા સ્નેહમિલન યોજાયું - At This Time

સમસ્ત ભુરખીયા ગામ પરિવાર સુરત ખાતે બીજા સ્નેહમિલન યોજાયું


સમસ્ત ભુરખીયા ગામ પરિવાર સુરત ખાતે બીજા સ્નેહમિલન યોજાયું

સુરત ભુરખીયા દાદા ની આશ્રિમ કૃપાથી અને વડીલોના આશીર્વાદથી તેમજ યુવાનો અને દાતાશ્રીઓના સહયોગથી સમસ્ત ભુરખીયા ગામ પરિવાર સુરત નુ બીજા સ્નેહમિલન નું ખૂબ સુંદર આયોજન થયુ હતુ જેમાં રાષ્ટ્રગાન હનુમાન ચાલીસા પાઠ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી તેમજ બાળ વકતા ચાર્મી ગુણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમ યોજાયો હતો તેમજ વડીલો મુખ્ય દાતાશ્રીઓ તેમજ ગામના યુવાનોને સન્માનિત કર્યા હતાજેમાં સામાજિક કાર્યકર્તા અને યોગા ટીચર સુરજભાઈ મિયાણીએ જણાવ્યું હતું કે કોઈપણ જ્ઞાતિ જાતિનો ભેદ રાખ્યા વગર સમસ્ત ગામ જનોએ સાથે ભોજન લીધું હતું
તા,૧૯/૦૬/૨૪ને રવિવારે સાંજે ૬/૦૦ કલાકે સહજાનંદ ફાર્મ યોગીચોક વરાછા સુરત ખુબ સરસ આયોજન હતુ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.