મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકા ની શ્રી. યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે ૭૫ અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ “આદિવાસી દિવસ”અને “મોહરમ” વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pagdja92swyjsrz4/" left="-10"]

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકા ની શ્રી. યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે ૭૫ અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ “આદિવાસી દિવસ”અને “મોહરમ” વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.


મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકા ખાતે આવેલ શ્રી. યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે ૭૫ અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ "આદિવાસી દિવસ"અને "મોહરમ" વિશે વિદ્યાર્થીઓને સવિશેષ માહીતી અને માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ

આમ કડાણા તાલુકાના શ્રી. યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે ૭૫ અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ "આદિવાસી દિવસ"અને "મોહરમ" નાં તહેવારો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી અને ૭૫માં અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતાની પૂજા કરી શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલનાં આચાર્ય શ્રી તથા શિક્ષકશ્રીઓ દ્વારા " ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ" તથા "મોહરમ" તહેવારો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થિનીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી..

રીપોટર.અરવિદ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]