હિંમતનગર શહેરમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી - At This Time

હિંમતનગર શહેરમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી


હિંમતનગર શહેરમાં મહિલાઓનાં ગળાં ફરી અસલામત બન્યા છે. શહેરની ખોડીયાર સોસાયટીમાં રહેતા ૪૯ વર્ષિય મહિલા દૂધ લેવા માટે ગયા હતા તે સમયે મોટરસાયકલ પર આવેલા બે ઈસમોએ મહિલાએ ગળામાં પહેરેલો રૂ. ૩૨,૫૦૦ની કિંમતનો ૯.૬૨ ગ્રામના સોનાના દોરાની તફડંચી કરી પલાયન થઈ જતાં એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.