સુરપુર અને બાયડ - પોયડા ની પ્રાઇમરી, અને શ્રદ્ધા સાયન્સ કૉલેજ માં પ્રોફેસર મનોજભાઈ દ્વારા, ચર્ચા સભા સાથે ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ કરાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oxo9pydcchputmhu/" left="-10"]

સુરપુર અને બાયડ – પોયડા ની પ્રાઇમરી, અને શ્રદ્ધા સાયન્સ કૉલેજ માં પ્રોફેસર મનોજભાઈ દ્વારા, ચર્ચા સભા સાથે ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ કરાયું.


શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર પી. ટી . સાયન્સ કૉલેજ, મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના અધ્યાપક ડૉ. મનોજભાઈ પ્રતાપભાઇ ગોંગીવાલા એ મોડાસા સુરપુર અને પોયડા ના બાળકો સાથે * પંચ પ્રકલ્પ- કોજન્ટ* ના ઉપક્રમે ચર્ચા સભા કરી શાળા ના બાળકો અને કૉલેજ ના વિદ્યાર્થીમિત્રો ને તેમનાં દ્વારા ગ્લુકો બિસ્કિટસ્ - પાર્લે જી નું વિતરણ કરવામાં આવ્યું. પ્રો. ભાવેશ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ રહી મદદ કરી.
માં અંબે નું પર્વ ચૈત્રી નવરાત્રિ ૨૦૨૩ થી શરૂ થયેલ આ સમર્પણ સેવા અત્યાર સુધી વિવિધ સંસ્થાઓ માં બશોથી વધુ ચર્ચા સભા યોજી ને 19લાખ થી પણ વધુ ગ્લુકો બિસ્કિટસ્ નું સમર્પણ સેવા કરી છે. સર્વે સંસ્થા, મિત્રો નો ડૉ મનોજભાઈ આભાર વ્યક્ત કરે છે.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]