વડનગર અમરથોળ ઠાકોર વાસ માં મહાકાળી માતા ચોક ભવાઈ(જાતર) રમાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/owfftt25p1zjrkzg/" left="-10"]

વડનગર અમરથોળ ઠાકોર વાસ માં મહાકાળી માતા ચોક ભવાઈ(જાતર) રમાઈ


વડનગર અમરથોળ ઠાકોર વાસ માં મહાકાળી માતા ચોક ભવાઈ(જાતર) રમાઈ
વડનગર માં ચૈત્ર માસમાં માતાજી ની જાતર આનંદ ઉલ્લાસ સાથે રમા છે

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર ગામ ખાતે અમરથોળ ઠાકોર વાસ મો મહાકાળી માતાના ચોક માં શનિવાર ચૈત્ર સુદ પાંચમ ના દિવસે રાત્રે 9 કલાકે ભવાઈ રમાઈ હતી. રવિવાર સવારે ચૈત્ર સુદ છઠ્ઠ ના દિવસે પૂર્ણ થ ઈ હતી અનેબીજા દિવસ રવિવાર સવારે ૧૦ વાગ્યે ભવાઈ રમવાનું શરૂ આત થાય અને સાંજે ૬ કલાકે ભવાઈ જાતર પૂર્ણ થાય આમ જોવા જઈએ તો ભવાઈ માં દરેક ધાર્મિક પ્રસંગે જેવા કે રામાયણ મહાભારત મહાકાળી ગરબો તથા અને ધાર્મિક પ્રસંગે
તે‌માં રામ લક્ષમણ સીતા હનુમાન લવ કુશ રાવણ જેવા અનેક વેશભૂષા ઓ કરે ને લોકોને મનોરંજન કરાવ્યું અને આ ભવાઈ માં દરેક સમાજ ના લોકો ને આ ભવાઈ ના વેશભૂષા ભાગ લીધો હતો.
અનુરૂપ રાખવા મો આવે છે .તે મો આજુબાજુ વિસ્તાર ના આ ધાર્મિક ભવાઈ જોવા પ્રજાજનો અંતરમન થી જોવા આવે છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]