બોટાદ પોલીસે ગણત્રરીની કલાક માં ઢાંકણીમાં ગામે થયેલ યુવાનની હત્યા નો‌ ભેદ ઉકેલી ૬ આરોપીઓને દબોચી લીધા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oskuov1suu4asuqu/" left="-10"]

બોટાદ પોલીસે ગણત્રરીની કલાક માં ઢાંકણીમાં ગામે થયેલ યુવાનની હત્યા નો‌ ભેદ ઉકેલી ૬ આરોપીઓને દબોચી લીધા


ગઇ રાત્રે નવધણભાઇ જોગરાણા નામના યુવાનની કરાઇ હતી હત્યા

બોટાદ જિલ્લાના ઢાંકણીયા ગામે ગઇરાત્રે યુવાન ની હત્યા કરનારા ૬ આરોપી ઓની પોલીસે કરી ધરપકડ ગઇકાલે ઢાંકણીયા ગામે ૩૦ વર્ષીય નવધણ જોગરાણા નામના યુવાન ની કરવામાં આવી હતી હત્યા હત્યા ને લઈ પાળીયાદ પોલીસ દ્વારા ૬ આરોપી વિરુદ્ધ ૩૦૨,૩૦૭ સહિત રાયોટિગ નો કર્યો હતો ગુન્હો દાખલ પોલીસ ની અલગ અલગ ટીમો દ્વારા આરોપી ની તપાસ ને લઈ તમામ આરોપી ને દબોચી લીધા પોલીસ દ્વારા તમામ ૬ આરોપી ઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]