દહેગામ તાલુકા ના સામેત્રી ગામમાં એક દિવસીય ખેડૂત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

દહેગામ તાલુકા ના સામેત્રી ગામમાં એક દિવસીય ખેડૂત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું


દહેગામ ના સામેત્રી ગામમાં એક દિવસીય ખેડૂત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમ અંતર્ગત બાગાયત ખાતા ના સેક્ટર 15 ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહીને માહિતી પુરી પાડી હતી.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નાયબ બાગાયત નિયામક કચેરી ગાંધીનગર દ્વારા આજે દહેગામ ના સામેત્રી ગામના રામભૂમિ ફાર્મ માં હિતેષભાઇ રામાભાઇ પટેલ ખાતે દહેગામ તાલુકાના 100 જેટલાં ખેડૂતો ને બાગાયત ખેતી માટે સમજણ આપી માહિતી પુરી પાડી હતી. , દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon