ગાંધીનગર ના સાદરા માં જિલ્લા કલેક્ટર દ્વારા ગામમાં રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું - At This Time

ગાંધીનગર ના સાદરા માં જિલ્લા કલેક્ટર દ્વારા ગામમાં રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું


ગાંધીનગર ના સાદરા ગામમાં પંચાયત કચેરી ખાતે રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર સાહેબ પ્રવીણા ડિકે મેડમ દ્વારા દફતર તપાસણી કરવામાં આવી હતી તથા રાત્રે સભા નું આયોજન કરી ગામલોકો ના પ્રશ્ન જેવા કે સાદરા ગામના વિકાસ ના કામો તેમજ રેતી બાબત ના પ્રશ્ન નું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમ માં ગામના સરપંચ મહેશભાઈ,તલાટી કમ મંત્રી કિરણભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી ,તેમજ મામલદાર અધિકારી,મદદનિશ ભૂસ્તરવિભાગ ના અધિકારી, આરોગ્ય અને પશુ નિરીક્ષક, ગ્રામસેવક અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. , , , રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon