પોલારપર ગામનું ગૌરવ પોલારપર ગામનાં બાળકો આકાશવાણીની સફરે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/or3axius7eehm1fn/" left="-10"]

પોલારપર ગામનું ગૌરવ પોલારપર ગામનાં બાળકો આકાશવાણીની સફરે


જસદણ તાલુકાનાં નાનકડા એવા પોલારપર ગામની પ્રાથમિક શાળાના બાળકોએ આકાશવાણી કેન્દ્ર રાજકોટ ખાતે બાલસભા કાર્યક્રમમાં કૃતિઓ રજુ કરી ગામ અને શાળાનું નામ રોશન કર્યું, જે કાર્યક્રમ આજે સવારે ના રોજ પ્રસારીત થયો હતો.

રિપોર્ટ ભરત ભડણિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]