ઈશાંતભાઈ રાઠોડ નું આજે જન્મદિવસ છે - At This Time

ઈશાંતભાઈ રાઠોડ નું આજે જન્મદિવસ છે


કાલાવડ તાલુકાના છેલ્લા 12 વર્ષથી પત્રકારત્વ માં નીડર અને નિરપેક્ષ રહી અને લોકોની સેવામાં સતત પોતાનું જીવન સમર્પિત કરેલ તેવા અમારા રિપોર્ટર ભરત રાઠોડ ના લાડલા દીકરા ઈશાંતભાઈ રાઠોડ નું આજે જન્મદિવસ છે ત્યારે.. ઇશાંત ના પપ્પા. ભરતભાઈ રાઠોડ તેમના મમ્મી વર્ષાબેન રાઠોડ અને દીદી વિશ્વારાઠોડ દ્વારા ઈશાંત રાઠોડ ને જન્મદિવસની શુભકામના પાઠવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.