ભાવનગરનાં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time

ભાવનગરનાં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


ભાવનગરનાં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત તથા નવ યુગ કલીનીક ના સહયોગ થી તા :- 8-1- ને રવિવાર ના રોજ સવારે 10 થી 1 કલાકે ફુલસર મુકામે વિનામૂલ્યે મેડીકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યુંહતુ

આ કેમ્પમા પ્રાથમિક આરોગ્ય તપાસ અને જરૂરિયાત મુજબ દવાઓ નિ:શુલ્ક આપવામા આવી હતી

આ કેમ્પમાં ડો.પિયુષ ભાલિયા. ડૉ.વિજય ગૉહીલ. ડૉ.વી.આર.ગોહીલ. ડૉ.ચિરાગ પંચાળા. તેમજ ડૉ.સુલ્તાન ચુડેસરા સેવાઆપી હતી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે કેમ્પમાં ૯૦થી૧૦૦ લાભાર્થીઓએ લાભ લીધેલ

આ કેમ્પમા સંસ્થાના ઉપપ્રમુખ રાકેશભાઈ રાઠોડ,ટૃસ્ટી અશ્વિનભાઇ વરીયા,સંજયભાઈ રાઠોડ,રોહિત ભાઈ કણબી અને પ્રદીપભાઈ ગાળિયા તથા રામકૃષ્ણ વાંશિયા , નિલેષભાઈ ચૌહાણ તેમજ સ્થાનિક આગેવાન ચેતનભાઈ મકવાણા સહિત ના સભ્યોએ સેવા બજાવી હતી

રીપોટર-અશોક ચૌહાણ ગારીયાધાર

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.