બરવાળા મા સી.આર.પી.એફ ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પધારેલ જવાન નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. - At This Time

બરવાળા મા સી.આર.પી.એફ ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પધારેલ જવાન નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.


આજ રોજ 8 જાન્યુઆરી ના રોજ બોટાદ જિલ્લા ના બરવાળા નો યુવાન અર્જુન મીર (ભરવાડ) સી.આર.પી.એફ ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત આવતા બરવાળા ગ્રામજનો મોટી સંખ્યામાં ડી.જે સાથે આગતા સ્વાગત ખુલ્લી વિન્ડો કાર મા ડી.જે ના દેશ ભકિત ના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમા બરવાળા ના મોટી સંખ્યામાં માલધારી સમાજ ના લોકો ગ્રામજનો વેપારીઓ અને ભાજપ ના હોદેદારો ચૂંટાયેલા સભ્યો,યુવાનો વગેરે મોટી સંખ્યામાં શકિત ટોકિઝ થી ગામ મા રેલી કાઢી ભવ્ય સ્વાગત કર્યું અને સાલ,ફૂલહાર પહેરાવી જવાન ને લોકો એ અભિનંદન પાઠવ્યા હતા.

બોટાદ બયુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon