તેરા તુજકો અર્પણ સાયબર ક્રાઈમ ની નવી પહેલ ભાગ રૂપે ૯૨ જેટલા મોબાઈલ ફોન તેના મૂળ માલિકો ને સોપવામાં આવ્યા - At This Time

તેરા તુજકો અર્પણ સાયબર ક્રાઈમ ની નવી પહેલ ભાગ રૂપે ૯૨ જેટલા મોબાઈલ ફોન તેના મૂળ માલિકો ને સોપવામાં આવ્યા


તા:-૦૬/૦૪/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ચાયેલા મોબાઈલ શોધી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા કુલ-૯૨ જેટલાં અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત રૂ.૯૨૦૦૦૦ જેટલી ગણી શકાય તે તમામ મોબાઈલ ફોનો રીકવર કરી તેના મૂળ માલિકોને પરત આપી પ્રજાલક્ષી કામગીરી કરેલ છે. જે પેકી પબ્લિકે પોલીસ નો આભાર માન્યો હતો અને પોતાનો ખોવાયેલ મોબાઈલ પરત મળ્યા નું ખુશીઓ વ્યક્ત કરી હતી

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.