AAPમાંથી વાવ વિધાનસભાના ઉમેદવાર ડૉ.ભીમ પટેલે સુઈગામ પ્રાંત કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/omevwngpfpr9rdk7/" left="-10"]

AAPમાંથી વાવ વિધાનસભાના ઉમેદવાર ડૉ.ભીમ પટેલે સુઈગામ પ્રાંત કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું.


ભાજપ-કોંગ્રેસ વચ્ચે વધુ એક પાર્ટી વાવ વિધાનસભામાં ચૂંટણી લડી રહી છે ત્યારે આજે વાવ-૭વિધાનસભામાં ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટીનું મેન્ડેટ લઈ પોતાની ઉમેદવારી નોંધાવવા ડૉ. ભીમજીભાઈ પટેલ પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે સુઈગામ પ્રાંત કચેરી ખાતે આવ્યા હતા, અને પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું સાથે જણાવ્યું હતું કે અમારી સરકાર બનશે તો જે કેજરીવાલે ગુજરાત ની જનતા ને વચનો આપ્યા છે તે વચનો પુરા કરીશું, અને વાવ ભાભર સુઇગામની જનતા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મને જંગી મતોથી મને વિજય બનાવી ચૂંટણીની જીત હાંસિલ કરાવશે તેવું જણાવ્યું હતું.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]