માળીયા હાટીના તાલુકાના ચુલડી ગામે અજાણ્યા શખશો એ ઘર વખરીની સામાન ચોરી કરતા ચુલડી ગામ માં હાહાકાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oishiwtbnwoyesev/" left="-10"]

માળીયા હાટીના તાલુકાના ચુલડી ગામે અજાણ્યા શખશો એ ઘર વખરીની સામાન ચોરી કરતા ચુલડી ગામ માં હાહાકાર


માળીયા હાટીના તાલુકાના ચુલડી ગામે અજાણ્યા શખશો એ ઘરના દરવાજા તોડી રહેણાંક મકાનમાં ઘુસી ત્યાં ઘરનો માલ સામાન આશરે ત્રીસ હજાર રૂપિયા ની ચોરી થયાની જાણ થતાં આમામલે મેરામણ ભાયા ભાઈ હુણ એ માળીયા હાટીના પોલીસ સ્ટેશન માં ફરિયાદ થતા માળીયા હાટીના પોલીસે આગળ ની કાર્યવાહી માળીયા હાટીના પીએસઆઇ મંધરા એ હાથ ધરી છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]