જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં શનિવારે ત્રિવીધ કાર્યક્રમ અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાનું અનાવરણ - At This Time

જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં શનિવારે ત્રિવીધ કાર્યક્રમ અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાનું અનાવરણ


જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં શનિવારે ત્રિવીધ કાર્યક્રમ અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાનું અનાવરણ

વડીલૉના હસ્તે વિધાર્થી સન્માન ગોપાલભાઇ વસ્તરપરા ચમારડી નુ અદકૅરૂ સન્માન તથા સ્વ્યંયમ સૅવકૉનુ અભીવાદન યોજાશે દિનેશ બાંભણિયા

જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ સમસ્ત પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે તારીખ 29 ના રોજ સાંજે ચાર કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવા સાથે ઉધોગપતિ અને દાનવીર ભામાશા ગોપાલભાઈ વસ્ત્રપરા સમારડીનું અડકેરુ અભિવાદન અને સન્માન યોજાશે ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌરાષ્ટ્રના 158 ગામડાઓમાં પ્રતિમા અર્પણ કરવાના પણ લીધા હતા જૅ પૈકી અનૅક ગામૉમા પ્રતિમા અનાવરણ થઈ ચુકયુ છૅ 158 ગામૉમા સરદાર સાહૅબની પ્રતિમા અર્પણ કરવાનૉ નિર્ધાર કર્યો છે તેવા અગ્રણી ડાયમંડ ઉધોગપતિ અને દાનવીર ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા નું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે સરદાર પટેલની પ્રતિમા મૂકવાની જેણે નેમ લીધી છે અને આ પૈકીની મોટાભાગની પ્રતિમાઓ તૈયાર થયેલ હોય ગામડે ગામડે પ્રતિમા મૂકવામાં આવી રહી છે આ કાર્યક્રમ અંતર્ગત પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા તથા સ્વયં સૅવક
દ્વારા સમાજના વડીલોના હસ્તે વિધાર્થી સન્માન કાર્યક્રમ તેમજ સમાજમાં જે નિસ્વાર્થ ભાવે નામની પરવાહ કર્યા વગર સેવા આપી રહ્યા છે તેવા સ્વયંસેવકોનો અભિવાદન કાર્યક્રમ પણ યોજાશે આ ઉપરાંત ગોપાલભાઈ વસ્તરપરાનું અદકેરુ સન્માન કરી અને જસદણ શહેર તાલુકા પંથકના તમામ સ્વયંસેવકોનું અભિવાદન કરાશે કાર્યક્રમ પૂર્ણ થયેલ સૌ સાથે ભોજન પ્રસાદ લઈશું અન્ન ભેગા તેના મન ભેગા તૅમ અંતમાં પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રમુખ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ ભીમજીભાઈ બાંભણિયાએ જણાવ્યું છે

રીપોર્ટ નરેશ ચોહલીયા રસીક વીસાવળીયા
7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.