સોમનાથ મહાદેવ મંદિરનિ મુલાકાત લેતા જુનાગઢ રેન્જ નવ નિયુક્ત પોલીસ IG મયંકસિંહ ચાવડા - At This Time

સોમનાથ મહાદેવ મંદિરનિ મુલાકાત લેતા જુનાગઢ રેન્જ નવ નિયુક્ત પોલીસ IG મયંકસિંહ ચાવડા


વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર એ ગાંધીનગર થી રેન્જ આઈજી નું પ્રમોશન મેળવનાર જુનાગઢ રેન્જ ના નવ નિયુક્ત પોલીસ રેન્જ આઈજી, મયંક સિંહ ચાવડા એ મંદિર નિ મુલાકાત લઈ પદ નો ચાર્જ સમભાડિયો.
સોમનાથ મંદિર ખાતે જિલ્લા પોલીસ વડા મનોહર સિંહજી જાડેજા એ, તેઓનું ફૂલ દસ્તા થી સ્વાગત કર્યું હતું અને મંદિર ખાતે તેઓએ દર્શન પૂજન અને સોમનાથ મંદિર ના ઈતિહાસ વાડો light and sound show નિહાળીયો હતો.

સોમનાથ મંદિર ખાતે LCB SOG અને વેરાવળ પ્રભાશ પાટણ ના પોલીસ ઇન્સ્પેક્ટરો એ હાજર રહી સ્વાગત કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon