આજે પાંચમાં દિવસે મેળાનો આનંદ લૂંટતા લોકો, હકડેઠઠ્ઠ માનવ મેદનીની આંખો પહોળી કરી દે તેવી જુઓ તસવીરો - At This Time

આજે પાંચમાં દિવસે મેળાનો આનંદ લૂંટતા લોકો, હકડેઠઠ્ઠ માનવ મેદનીની આંખો પહોળી કરી દે તેવી જુઓ તસવીરો


સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો ખરેખરનો જામ્યો છે. આજે લોકમેળાનો પાંચમો દિવસ છે અને બીજી તરફ રવિવારની રજા પણ છે. ત્યારે સવારથી જ મેળાનો આનંદ લૂંટવા લોકો પહોંચી ગયા છે. હકડેઠઠ્ઠ માનવ મેદનીથી મેળાની જગ્યા પણ ટૂંકી પડી રહી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ લોકમેળાને માણી લીધો છે અને હજી પણ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.