ભચાઉ આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લાકડિયા બુથ-૨ અને બુથ-૪ ના બી.એલ.ઓ ની વિઝિટ કરવામાં આવી - At This Time

ભચાઉ આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લાકડિયા બુથ-૨ અને બુથ-૪ ના બી.એલ.ઓ ની વિઝિટ કરવામાં આવી


૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો મતાધિકાર પ્રાપ્ત કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે પ્રિ-રિવિઝન એક્ટીવિટી હેઠળ બુથ લેવલ ઑફિસર્સ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને

ભચાઉ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મનીષાબેન અને ગ્રામ સેવક કિરણભાઈ દ્વારા લાકડિયા બી.એલ.ઓ બુથ-૨ નિતીનભાઈ વાઘેલા અને બુથ-૪ કેતનભાઇ પટેલ ની મુલાકાત લેવામાં આવી જેમાં જેમની પાસે થી માહિતી લેવામાં આવી તેમજ તેમને આવતી સમસ્યાઓ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટ : પ્રકાશ શ્રીમાળી
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.