વિંછીયાના આંબલી ચોક પોલીસ ચોકી પાસે નવકાર શોપિંગમાં ત્રણ દુકાનમાં થઈ ચોરી - At This Time

વિંછીયાના આંબલી ચોક પોલીસ ચોકી પાસે નવકાર શોપિંગમાં ત્રણ દુકાનમાં થઈ ચોરી


વિંછીયાના આંબલી ચોક પોલીસ ચોકી પાસે નવકાર શોપિંગમાં ત્રણ દુકાનમાં થઈ ચોરી

તારીખ 8 9 - 2022 ના રોજ વીંછિયા આંબલી ચોક પોલીસ ચોકી ની બાજુમાં નવકાર શોપિંગ ની અંદર ત્રણ દુકાનના તાળા તોયડા દુકાનમાંથી રૂપિયા 1500 રોકડ રકમ તેમજ અન્ય દુકાનની અંદરથી માલ સામાનની ચોરી થયેલ હોય જેના અનુસંધાને વિંછીયા પોલીસ સ્ટેશનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી કે વિછીયા આમલી પોલીસ પોલીસ ચોકી ની બાજુમાં અને નવા પુલની સામે સત્યજીત સોસાયટીના ગેટની સામે હોમગાર્ડ નો પહેરો હોવા છતાં આ પોલીસની બેદરકારીના લીધે હોમગાર્ડ ની બેદરકારીના લીધે વિંછીયા આમલી ચોકી ની બાજુમાં આ તસ્કરો દ્વારા ત્રીજી વાર ચોરી કરવામાં આવી તેમ છતાં વિંછીયા પોલીસ સ્ટેશનને આજ સુધી કોઈ તપાસ કરી નથી જેથી આ ચોરોને મેદાન મોકલું હોય એમ ગમે ત્યાંથી હાથ ખપેરો કરે છે હાલ વિંછીયા ની અંદર અનેક જગ્યાએ નાની મોટી ચોરી થાય છે પણ પોલીસની ખૂબ ઢીલી નીતિના કારણે આ ચોરો ને જાણે છૂટ આપી હોય એવો મહાલ વિછીયા ની અંદર છે રાત્રી પહેરો હોવા છતાં પોલીસ સ્ટેશનના નાકની નીચેથી આ ચોરી થઈ હોવા છતાં આજ પોલીસના પેટનું પાણી પણ હલતું નથી તો આ અમારી એક જ માંગણી છે કે તમામ ચોરોને પકડી કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે અને જે હોમગાર્ડ પોલીસવાળા રાત્રિના સમયે નોકરીના સમયે બેદરકારી નું વલણ અપનાવ્યું હોય તેને પણ બર તરફ કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરેલ.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.