એક નવી શરૂઆત , " આશાએ આસમાન તક - At This Time

એક નવી શરૂઆત , ” આશાએ આસમાન તક


એક નવી શરૂઆત , " આશાએ આસમાન તક

એક નવી શરૂઆત, એક નવો ટોક શો શરૂ થવા જઇ રહ્યો છે ખૂબ જ જલ્દી...

બીના પટેલ , બ્યુરો ચીફ કમલમ ન્યૂઝ, સામાજિક નામાંકીત કાર્યકર, અને સેવાભાવી વ્યક્તિત્વ.

એષા શાહ, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે સોશ્યલ મીડિયા ના અનુભવી, મૃદુભાષી. બહુમુખી પ્રતિભા ધરાવતું વ્યક્તિ, મહિલા એન્ટરપ્રીનીયર,

નામાંકીત એષા શાહ અને બીના પટેલ એક નવા ટોક શો ના અધ્યાય ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેમાં આપણા સમાજ ના પ્રતિભાશાળી મહાનુભાવો ના કડવા મીઠા અનુભવો, એમના સંઘર્ષ ની વાતો એમની જ જુબાન થી લોકો સુધી પહોચાડવા જઈ રહ્યા છે. જેના થી સમાજ માં એક સારો સંદેશ અને સફળતા ના રસ્તા ઓ ખુલશે. જે આજ ની યુવા પેઢી માટે એક નવા વારસા સમાન હશે.
આવો આપણે સહુ સાથે મળી ને આ બંને મહિલા ઓ ને એમના આ પહેલા અધ્યાય ની શરૂઆત માં સાથ આપીએ અને સમાજ માટે આ ખૂબ સુંદર સેવા કાર્ય માં આપણે પણ સાથ અને સહકાર આપીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.