મહીસાગર : ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જળ ને વિખવાદ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o0apva2l918oybhv/" left="-10"]

મહીસાગર : ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જળ ને વિખવાદ.


મહીસાગર : બ્રેકીંગ

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જળ ને વિખવાદ.

ગુજરાત સરકાર દ્વારા નાણાં ન ચૂકવતા રાજસ્થાન સરકાર પાણી બંધ કરશે

કડાણા ડેમ ની ઉપર આવેલ બાસવાડા ડેમ માંથી પાણી બંધ કરવાની ચીમકી

રાજસ્થાન નું પાણી રાજસ્થાન માં રાખવા રાજસ્થાન સરકાર ની તૈયારી

રાજસ્થાન ના ચીફ ઈજનેર કડાણા ડેમ આવતા જ વિખવાદ ઉભો થયો

ગુજરાત સરકાર દ્વારા કડાણા ડેમ માં ૪૦ TMC પાણી મળવા છતાં અંદાજીત ૩૧ કરોડ નું ચુકવણું બાકી....ચીફ ઈજનેર રાજસ્થાન

૧૨ વર્ષ માં કોઈ કરાર આધારિત પાણી ન મળ્યું હોવાનું કડાણા સિંચાઇ વિભાગ નો દાવો

રાજ્ય માં પૈસા માટે પાણી રોકાય તેવી શકયતા...??
રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]