હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં ફરી વરસાદની ભારે એન્ટ્રી

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં ફરી વરસાદની ભારે એન્ટ્રી


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં ફરી વરસાદની ભારે એન્ટ્રી મેઘરાજાએ મહેર કરતા ઇલોલ ધાવડીમાં ઘોડાપૂર લોકોમો ખુશાલીનો મહાલ જોવા મળ્યો

એકાએક વરસાદના કારણે એકાએક થોડા સમય માટે ગરમીમાં રાહત મળી હતી તેમજ ઇલોલ ખાતે રસ્તાઓ પાણીમાં ગળકાઓ થઈ ગયા હતા

રીપોટર જવાહર વણઝારા ઇલોલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »