રાજ્યમાં આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર સર્વે વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવીએ છે - At This Time

રાજ્યમાં આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર સર્વે વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવીએ છે


રાજ્યમાં આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર સર્વે વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવીએ છે...

આ પરીક્ષા આપ સૌના જીવનમાં સફળતાનાં નવા માર્ગો પ્રશસ્ત કરે એવી અભિલાષા વ્યક્ત કરીએ છે...

SSC ધોરણ ૧૦ તથા HSC ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા આપનાર સર્વે વિધાર્થી મિત્રો ને ખુબ ખુબ અભિનંદન...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.