ગુજરાતમાં આ સમિટ અંતર્ગત યોજાનાર આગામી કાર્યક્રમો અંગે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બેઠક યોજવામાં આવી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zkljc88ddnrccp4c/" left="-10"]

ગુજરાતમાં આ સમિટ અંતર્ગત યોજાનાર આગામી કાર્યક્રમો અંગે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બેઠક યોજવામાં આવી હતી


ગુજરાતમાં આ સમિટ અંતર્ગત યોજાનાર આગામી કાર્યક્રમો અંગે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બેઠક યોજવામાં આવી હતી...

માનનીય વડાપ્રધાન Narendra Modi જીના નેતૃત્વમાં G20 સમિટનું નેતૃત્વ ભારતને મળ્યું છે...

ત્યારે ગુજરાતમાં આ સમિટ અંતર્ગત યોજાનાર આગામી કાર્યક્રમો અંગે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બેઠક યોજવામાં આવી હતી....

જેમાં સભ્યો એ હાજરી આપી મહત્વના મુદ્દાઓ વિશે સવિસ્તાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી...

આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમ.એસ પટેલ સહિત કમિટીનીના સભ્યો હાજર રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]