બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા દ્વારા કુળદેવી શ્રી બુટભવાની મંદિર નો ૨૩ માં પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ncbhknnexygw4a6g/" left="-10"]

બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા દ્વારા કુળદેવી શ્રી બુટભવાની મંદિર નો ૨૩ માં પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી


બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સૌરાષ્ટ્ર ના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં વસતા સમસ્ત ભાતિયા દ્વારા કુળદેવી શ્રી બુટભવાની માતાજી મંદિર નો ૨૩ મો પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી સમસ્ત ભાતિયા પરિવાર ની એકયતા ભાતૃપ્રેમ વચ્ચે હેમાદ્વિ પ્રયોગ નવકુંડી મહાયજ્ઞ યોજાયો સૌરાષ્ટ્રભર ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વસતા સમસ્ત ભાતિયા પરિવારજનો ની વિશાળ ઉપસ્થિતિ માં કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના ૨૩ માં પ્રતિષ્ઠા મહોત્સવ માં ઉટવડ ગામે નવાણિયા ખાંભડા ખાખરીયા ગળકોટડી તાજપર ભમરીયા લીમડા જલાલપુર આટકોટ દામનગર ભાવનગર વાળુંકડ લાઠી  સુરત અમદાવાદ સહિત માંથી સમસ્ત ભાતિયા પરિવારજનો ની દૈવી અનુષ્ઠાન માં હાજરી સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની માતાજી મંદિર ના ૨૩ માં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નવકુંડી મહાયજ્ઞ ના દર્શન પૂજન અર્ચન કરતા સમસ્ત પરિવારજનો એ ધન્યતા અનુભવી હતી દૈવી અનુષ્ઠાન ચેત્રી નવરાત્રી ભગવાન શ્રી રામનવમી ના પાવન પર્વ એ દર વર્ષે ઉજવાતા બુટભવાની મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ માં દૂરસદુર રહેતા ભાતિયા પરિવાર ના નાના મોટા આબાલ વૃદ્ધ સહિત સમસ્ત પરિવારજનો ની સામુહિક હાજરી માં ભવ્ય ૨૩ મો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો 

રોપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]