જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં હિંદુ તથા મુસ્લિમ મેમણ જમાત ના પ્રમુખ અજીઝ ભાઈ પટેલ ની પુરી ટીમ સાથે રામ નવમી મહોત્સવ પવિત્ર તહેવાર ઉજવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kxsmyimla4h1canq/" left="-10"]

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં હિંદુ તથા મુસ્લિમ મેમણ જમાત ના પ્રમુખ અજીઝ ભાઈ પટેલ ની પુરી ટીમ સાથે રામ નવમી મહોત્સવ પવિત્ર તહેવાર ઉજવાયો


જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં હિંદુ તથા મુસ્લિમ મેમણ જમાત ના પ્રમુખ અજીઝ ભાઈ પટેલ ની પુરી ટીમ સાથે રામ નવમી મહોત્સવ પવિત્ર તહેવાર ઉજવાયો

જેમા‌ કોઈપણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર સમગ્ર લાલપુર તાલુકામાં હિન્દુ મુસ્લિમ ની એકતાઓ ની સાથે ઉપસ્થિત ‌ મેમણ જમાતના પ્રમુખ અજીઝભાઈ જુસબભાઈ પટેલ રાજુભાઈ મામદભાઈ રાવકેડા અબ્બાસ વલીમામદભાઈ શેખ આરીફ આમદભાઈ ભટ્ટી ફિરોજ ગુલમહમદભાઈ ઈકબાલ દાઉદ ચાકી ઈમ્તિયાઝ બસીર પટેલ અજીઝ કરીમ ડબગર હાજી ઈસ્માઈલ ચન્નાણી હુસેન ફારુક પટેલ આદિલ ઈમ્તિયાઝ પટેલ અસ્લમભાઇ બરફવાળા ઉપરોક્ત તમામ ગ્રુપ મેમ્બરો દ્વારા રામનવમી નિમિત્તે સર્વે હિન્દુ ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી સન્માન કરેલ

રીપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]